¡Sorpréndeme!

વધારે વરસાદથી જગતનો તાત ચિંતિત| ડીસામાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

2022-08-22 14 Dailymotion

વધારે વરસાદથી જગતનો તાત બન્યો ચિંતિત બન્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં વધારે વરસાદના કારણે દાડમના પાકમાં ફૂગ જેવો રોગ દેખાયો છે. ચાલુ વર્ષે ખેતી માટે જરૂર કરતા વધુ વરસાદ વરસતા દાડમના પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે. ડીસામાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે. માલગઢ ગ્રામપંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. સરપંચે ગામમાં ભ્રષ્ઠાચાર આચાર્યના આક્ષેપ કરવામ આવ્યા છે.